32 years exam paper of NEET for PHYSICS

571.00

Description


Price: ₹571.00
(as of Apr 26, 2024 14:53:11 UTC – Details)


NEET (National Eligibility Cum Entrance Test ) એ તબિબિ શાખા માં પ્રવેશ માટે મુખ્ય પરીક્ષા તરીકે જાહેર થયા બાદ ગુજરાત ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેની તૈયારી તરફ વધુ અભિમુખ થયા છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે તેમાં પહેલાના વર્ષો માં પુછાયેલ પ્રશ્નો ખુબ ઉપયોગી સાબિત થતા હોઈ છે. તેના અભ્યાસ થી વિદ્યાર્થી અને શિક્ષક બંનેને તે પરીક્ષા ની તૈયારી માં મદદ મળતી હોઈ છે. ક્યાં ટોપિક માંથી વધુ પ્રશ્નો પુછાય છે? પ્રશ્નો નું સ્તર ક્યાં પ્રકાર નું હોઈ છે? પેપર કાઢનાર પરીક્ષક ક્યાં ગુણો ચકાસવા માંગે છે? આ બધા જ પ્રશ્નો ના ઉત્તર પહેલા ના વર્ષો માં પુછાયેલા પ્રશ્નો કરવાથી મળી જતા હોઈ છે. આ જ હેતુ સિદ્ધ કરવાના ઉદેશ્ય સાથે “ચેતન પબ્લિશર્સ” ભૌતિકશાસ્ત્ર, રાસાયણ, અને જીવવિજ્ઞાન માટે NEET માં 1988 થી લઈ ને 2019 સુધી માં પુછાયેલા તમામ પ્રશ્નો ને તેના ઉકેલ સાથે પ્રકરણવાર અલગ કરી ને આપની સમક્ષ મૂકી રહ્યું છે. અમો ને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રશ્ન સંગ્રહ વિદ્યાર્થી અને શિક્ષક બંનેની અપેક્ષાઓ પર ખરો ઉતરશે. આવનારી NEET પરીક્ષા માં સફળતા મેળવો તેવી “ચેતન પબ્લિશર્સ” વતી તમામ વિદ્યાર્થીઓ ને શુભેછાઓ.

ASIN ‏ : ‎ B081RCPFLS
Publisher ‏ : ‎ chetanpublishers (20 November 2019)
Item Weight ‏ : ‎ 510 g